ભરના કામદારોની સામાજિક સુરક્ષા મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય- ટેક્સ ફ્રી ગ્રેચ્યુઇટીની મર્યાદા 10 લાખથી વધારી 20 લાખ કરાઈ - ખાનગી અને સરકારી બંને ક્ષેત્રના કર્મચારીઓને મળશે લાભ
. અનામત અને કાવેરી બોર્ડ સહિતના મુદ્દે TRS, AIADMKનો સંસદમાં હોબાળો
- ટીડીપી અને કોંગ્રેસ પણ વિરોધમાં જોડાયા
- આજના દિવસ માટે બંને ગૃહની કાર્યવાહી મોકૂફ.
."મોદી કેર" તરીકે જાણીતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી
- દર વર્ષે 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને મળશે પાંચ લાખ સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ
. વિધાનસભા અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસ દરખાસ્ત
- સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ
- દરખાસ્તના ટેકામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો જોડાયા
- સાત દિવસમાં કરાશે ચર્ચા
. આજે વિશ્વ જળ દિવસ
- આગામી પાંચ વર્ષમાં રાજ્યને સંપૂર્ણપણે હેન્ડપંપ મુક્ત બનાવવાની સરકારની નેમ
- સુરેન્દ્રનગરના માળિયામાં ખારા પાણીને મીઠું બનાવવા ડિસેલિનેશન પ્લાન્ટની વિગતો આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
પાણીની કાયમી તંગી ભોગવતા રણકાંઠાના એકલવા ગામની અનોખી પહેલ
- વરસાદી પાણીનો સંગ્રહ કરવા ઘેર-ઘેર બનાવ્યા ભૂગર્ભ ટાંકા
- તો પાણી વપરાશ પર અંકુશ રાખવા જૂનાગઢવાસીઓએ લગાવ્યાં વોટર મીટર
. જૂનાગઢ ખાતે રાજ્ય પોલીસદળનીસ ૌથી મોટી મહિલા બેચની તાલીમ સંપન્ન
- 1400થી વધુ મહિલા પોલીસ તાલીમાર્થીએ મેળવી તાલીમ
- મહિલાઓની સુરક્ષા માટે વધારે સુવિધાજનક વાતાવરણ ઉભું થવાની આશા.

girnar careline Mid Day News at 1.00 pm | 22-03-2018 | |
7 Likes | 7 Dislikes |
1,732 views views | 164K followers |
Entertainment | Upload TimePublished on 22 Mar 2018 |
Related keywords
girnar tea dubai,girnar mountain,ddos,girnar transport,girnar tea,girnar green tea,girnar jungle,dd near me,girnar temple,girnar parikrama,ddlc,girnari khichdi,ddp yoga,ddg net worth,ddc,girnar detox green tea for weight loss review,ddb,girnar detox green tea uae,girnar detox green tea benefits in hindi,girnar mandir,ddd,ddg,ddi,girnar masala chai,girnar detox green tea dubai,girnarsoft,ddavp,ddc nyc,girnar detox green tea,girnar logistics,dddance,ddp,ddr,ddu,ddt,girnar steps,dd214,ddos attack,dd perks,
Không có nhận xét nào:
Đăng nhận xét